એક જંગલમાં એકલા ચાલતા મુસાફરને રસ્તામાં એક કૂતરો મળે છે. મુસાફર પોતાનું ખાવાનું કૂતરાને આપે છે. આગળ ચાલતા સિંહ મુસાફર પર હુમલો કરે છે અને કૂતરો સિંહને પર હુમલો કરે છે તેથી તે ઘાયલ થઈ જાય છે. સિંહ ભાગી જાય છે પણ મુસાફર બચી જાય છે. મુસાફર કૂતરાને પ્રેમ કરે છે અને બન્ને ચાલ્યા જાય છે. 10 થી ૧૫ સેક્ન્ડ્નો આ વીડિયો બનાવી આપો
0
Views
0
Likes
0
Comments
0
Shares